Tuesday, 26 January 2016

નવલી આ નોરતા ની રાત છે સખી,

નવલી આ નોરતા ની રાત છે સખી,
આજ આભ પણ જોસે ધરતી ની રાત,
ચાંદ પણ સરમાછે, ને સુરજ ને કેસે,
આતો આવી નવલી રઢીયાળિ રાત સખી - વિશાલ પિપાવત

No comments:

Post a Comment