હું જ તારુ સંગીત અને તુજ મારો સુર છે,
હું એક નાવ અને તુજ મારો તારણ હાર છે,
હું જ એક નદી અને તુજ મારો સાગર છે,
બસ હવે તો હુંજ તારી રાધા અને તુ શ્યામ છે - વિશાલ પિપાવત
હું એક નાવ અને તુજ મારો તારણ હાર છે,
હું જ એક નદી અને તુજ મારો સાગર છે,
બસ હવે તો હુંજ તારી રાધા અને તુ શ્યામ છે - વિશાલ પિપાવત
No comments:
Post a Comment