Tuesday, 26 January 2016

મને લાગ્યો છે આજ રંગ રે વાલિડા,

મને લાગ્યો છે આજ રંગ રે વાલિડા,
ગરવી ગુજરાતણ કેરો સંગ રે વાલિડા,
હવે હુ કેમ જાવુ એક્લી રે ગરબે રમવા,
હવે તો મારા વાલમ કેરો સંગ રે સોગાળા. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment