Tuesday, 26 January 2016

રોજ તો આવે નહીં એ જાણું છું,

રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.
એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું. -  વિશાલ પિપાવત

No comments:

Post a Comment