Tuesday, 26 January 2016

લાગણીની એટલી લાગી તરસ,

લાગણીની એટલી લાગી તરસ,
છે અવિરત ધુન તારા નામ ની
દુભાયેલ લાગણી શુ કામની તુ
બાકી આવી વિરાન જીંદગી શુ કામની - વિશાલ પિપાવત

No comments:

Post a Comment