Tuesday, 26 January 2016

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
સૂર્ય ને ઉગવુ અને તારુ આગમન 
ચંદ્ર ને આથમવુ અને તારુ જવુ
બસ હવે રાત અને દિવસ તારુ જ રેહવુ - વિશાલ પિપાવત

No comments:

Post a Comment