Sunday, 24 January 2016

તમારા પ્રેમ વિના રેહવાતું નથી

તમારા પ્રેમ વિના રેહવાતું નથી,
પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી,
કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં,
પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી,

No comments:

Post a Comment