Sunday, 24 January 2016

પ્રેમ ની એમને કદર ક્યા રાખી છે

પ્રેમ ની એમને કદર ક્યા રાખી છે,
દિલ ની એમને ખબર ક્યા રાખી છે,
મેં કહ્યુ મરી જયીશ તારા પ્રેમ મા,
એમને કહ્યુ કબર ક્યા રાખી છે - વિશાલ પિપાવત

No comments:

Post a Comment