Sunday, 24 January 2016

જિંદગી ભર યાદો ના જામ પીધા છે

જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી જજો અમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે…

No comments:

Post a Comment