Saturday, 23 January 2016

મુકામ રાખજો બાકી મારુ એજ આજ મારે કહેવુ છે

મુકામ રાખજો બાકી મારુ એજ આજ મારે કહેવુ છે,
હું આવિશ તમારી પાસે એ ખ્યાલ રાખી કહેવુ છે,
સંબંધ આપણા સાચા હતા અને રહેશે તે કહેવુ છે,
પડછાયા રૂપી ખ્યાલ ને દુર કરી હકિકત બની રહેવુ છે - વિશાલ પિપાવત

No comments:

Post a Comment