મારા ગામ નુ ચિત્ર પણ આજ વિચિત્ર થઈ રહ્યુ છે,
ગામ નો યુવાન આજ શહેરમા ઘરડો થઈ રહ્યો છે,
સુંગધ યે માટીની આજ હાથ મા લઈ સુઇ રહ્યો છે,
લખતા લખાયુ પણ હું પોતે તેમા સમેટાઇ રહ્યો છુ - વિશાલ પિપાવત

No comments:
Post a Comment