મારા આંસુ ઓ ની કિંમત બસ એટ્લીજ છે, જોનાર માટે તો,
ટપકે ત્યારે મોતી, અને મુખ મા જાય તારે ખારા બની જાય છે
જોનાર ના હ્રદય મા લાગણી અને મારા હ્રદય મા એટેક આવી જાય છે - વિશાલ પિપાવત

No comments:
Post a Comment