વિદાય વસમી કરે અે વહાલની શી જરુર,?
વફાની વાટમાં નફરતની ચાલની શી જરુર ?
જુદાઈ છે તો બતાવી દે ધરનો દરવાજો,
કે આમ બેની વચ્ચે દીવાલની શી જરુર ? - વિશાલ પિપાવત
ગુજરાતી શાયરી - Gujarati Shayari | Love Shayari | Heart Touching Shayari | Sad Bewafa Shayari | Whatsapp Shayari | Dosti Shayari | Friendship Shayari | Greetings Shayari | Sher Shayari | Birthday Shayari | Urdu Shayari | Gujarati Poem | SMS Shayari | Romantic Shayari | Gujarati Garba | Festival Special Shayari
No comments:
Post a Comment