Tuesday, 26 January 2016

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
આપણા જ આ મિત્રતા ની વાત છે,
સુખ અને દુ:ખ ની દિવસ રાત છે . ---- વિશાલ પિપાવત

No comments:

Post a Comment