Tuesday, 26 January 2016

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે….

No comments:

Post a Comment