Sunday, 24 January 2016

શબ્દો હતા તારા અને મારા એક જ તાર મા

શબ્દો હતા તારા અને મારા એક જ તાર મા,
હવે તો પછી કેમ હું તને માંગી ને ચુપ રહ્યો,
અને તુ તારા આંસુ ની ધાર ને રોકી ચુપ રહિ.. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment