Sunday, 24 January 2016

હું એક શાયર એક શાયરી લખી રહયો છુ

હું એક શાયર એક શાયરી લખી રહયો છુ,
એક બંદ અવાજ ને વાચા આપી રહ્યો છુ,
એક જવાબ મા લાજવાબ માંગી રહ્યો છુ,
હવે તોહ બસ, સમય નેજ સમેટી રહ્યો છુ .. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment