Saturday, 23 January 2016

હું એક રાહ પર હતો - બસ તારી ચાહ પર હતો

હું એક રાહ પર હતો - બસ તારી ચાહ પર હતો,
તુ એક ડોર બની ગઈ - અને હું તારો હાથ હતો,
સમય ના હતા એ ધબકાર બધા જ એક સરખા, 
તુ સ્વાસ લઈ રહિ અને હું તારી ધડકન બની રહ્યો - વિશાલ પિપાવત

No comments:

Post a Comment