Saturday, 23 January 2016

એક સખી એવિ મળી કે મુલાકાત અધુરી રહિ ગઈ,

એક સખી એવિ મળી કે મુલાકાત અધુરી રહિ ગઈ,
જીવન ની દરેક પળ તેને શોધવામા વહિ ગઈ ,
જ્યારે એક મુલાકાત થઈ તેની સાથે રસ્તા મા,
ત્યારે બચપન ની યાદ તેની પણ વહિ ગઈ સસ્તા મા - વિશાલ પિપાવત

No comments:

Post a Comment