Tuesday, 26 January 2016

સમય નિ નહિ મતલબ ની છે આ દુનિયા,

સમય નિ નહિ મતલબ ની છે આ દુનિયા,
શું છે ? સંબંધ તારો ને મારો તે નહી અંહિયા,
જો તુ પૈસાદાર છે તો હું તારો બોડીગાર છુ,
દાનત નો હુ ભિખારિ આજ તારો ગુલામ છુ - વિશાલ પિપાવત 

No comments:

Post a Comment