Tuesday, 26 January 2016

હેય સખી ( સહેલી ) - હા તને જ કહુ છુ સહેલી,

હેય સખી ( સહેલી ) - હા તને જ કહુ છુ સહેલી,
વરસાદી મૌસમ મા તુ વરસાદી થઇ જાય છે,
ઉનાળા નિ મૌસમ મા તુ સુકી સુવાસ થઈ જાય છે,
શિયાળા મા બરફ ની ચાદર બની જાય છે તુ
હવે બતાવ કે કેવી રિતે પાથરે છે તુ જીવન ના રંગ સહેલી - વિશાલ પિપાવત

No comments:

Post a Comment