જ્યારે ચાહત હતી તારી ત્યારે તુ મળી નહિ,
જ્યારે ચાહત હતી તારા થી ત્યારે તુ રડિ નહિ,
સમજ્ણ હતી દુર તારી, ત્યારે હું તારી પાસે હતો,
જ્યારે એ વાત તુ સમજી, ત્યારે યે ઘડિ ન હતી - વિશાલ પિપાવત

No comments:
Post a Comment