Saturday, 23 January 2016

જ્યારે હોસ મા આવુ છુ, ત્યારે લોકો ગાયબ થૈ જાય છે

રોજ સાંજ થાય છે અને તુ સ્વપ્ન મા આવી જાય છે,
હું હાથ મા જામ જોવુ છુ અને તેજ જામ છલકાય છે,
પિધા નુ નથી ભાન મને, એવુ લોકો કહિ જાય છે,
જ્યારે હોસ મા આવુ છુ, ત્યારે લોકો ગાયબ થૈ જાય છે.. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment