Tuesday, 26 January 2016

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો,

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો, 
જો નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી,
તેને વધુ જીવવા ની દુવા ના દેશો…. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment