Tuesday, 26 January 2016

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એણે તો મહોબ્બત ને રમત બનાવી લીધી,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી લીધી.. ---વિશાલ પિપાવત

No comments:

Post a Comment