Showing posts with label તમારા જન્મદિવસ ની દરેક પળ. Show all posts
Showing posts with label તમારા જન્મદિવસ ની દરેક પળ. Show all posts

Sunday, 17 September 2017

તમારા જન્મદિવસ ની દરેક પળ, હુ બસ એક્જ તમારી સાથ હોઇ

મળે જો વિશાલ હમસફર તમારા જેવા તો પ્રેમ ની ભરમાર હોય,
દરેક સવાર મધુર અને રાત રાની પાસે ના કોઇ ફરિયાદ જ હોઇ,
વર્ષો સુધી નુ મિલન રહે આપણુ તેમા જ રોજ ખુશ મુલકાત હોઇ,
તમારા જન્મદિવસ ની દરેક પળ, હુ બસ એક્જ તમારી સાથ હોઇ