Tuesday, 26 January 2016

તારા મિલન થી ખુશી અને દુરી થી યાદ વિસરાય.

મિલન ની યાદ આવે અને વિસરાય,
એક જ મિલન થી દિલ હરખાય 
અને એક જુદાય થી દિલ મા દર્દ થાય
તારા મિલન થી ખુશી અને દુરી થી યાદ વિસરાય. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment