આજ મન મારું ઘેલુ છે કોઇ ની યાદ મા,
આજ એજ સવાર ને સાંજ છે કોઇ ની યાદ મા,
આજ એજ ચાહત છે દિલ ની કોઇ કોર મા,
આજ એજ દિલ ચાહે છે તને અને તારી યાદ મા - વિશાલ પિપાવત
આજ એજ સવાર ને સાંજ છે કોઇ ની યાદ મા,
આજ એજ ચાહત છે દિલ ની કોઇ કોર મા,
આજ એજ દિલ ચાહે છે તને અને તારી યાદ મા - વિશાલ પિપાવત
No comments:
Post a Comment