Tuesday, 26 January 2016

એ ફરમાન ને આદર્શ બનાવી કહુ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ફરમાન ને આદર્શ બનાવી કહુ ! - વિશાલ પિપાવત

No comments:

Post a Comment