Sunday, 24 January 2016

યાદ અમર છે જિંદગી ની સફર માં

યાદ અમર છે જિંદગી ની સફર માં,
અમે તો છુપાવી લીધી છે તસ્વીર સફર માં,
કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવન માં,
યાદગાર છો તમે તો સદા અમારી નજર માં….

No comments:

Post a Comment