Tuesday, 26 January 2016

આયુ પુરી થાય તે પહેલા આવજે તૂ

વિજળી ના ચમકારે આવજે તુ,
નદી ના નિર ની ધારે આવજે તુ, 
જીંદગી બહુ ઓછી છે આજ કાજે,
આયુ પુરી થાય તે પહેલા આવજે તૂ - વિશાલ પિપાવત

No comments:

Post a Comment