Saturday, 23 January 2016

સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું ....!!!

ગમ્યું , એ બધું મૃગજળ થઇ ગયું,
બાકી હતું , એ વાદળ થઇ ગયું ;
આંખોથી લખતો રહ્યો રાત આખી ,
સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું ....!!!

No comments:

Post a Comment