Tuesday, 26 January 2016

હું તારો અને તુ મારી ઇમ એક મેક ના થઈ રહિયે,

હું તારો અને તુ મારી ઇમ એક મેક ના થઈ રહિયે,
વિચારો અને મન નિ આશા ના નેક થઈ રહિયે,
જીવન મા હું અને તું બન્ને જિંદગી બની રહિયે,
કાન અને રાધા નહી પણ તારી મારી વાત થઈ રહિયે - વિશાલ પિપાવત

No comments:

Post a Comment