Saturday, 23 January 2016

મને નથી ખબર કે ...

મને નથી ખબર કે ...તમારા જીવનમા " હું ખાસ છું કે નથી ?"
. પણ એવી આસાછે કે......
.
જ્યારે હું મરું તો એ સમયે તમારી આંખોમાં " આશું " હોય અને તમે મને કહેતા હોય
:- "ઉઠને યાર મજાક નાં કર" ..   -   વિશાલ પિપાવત

No comments:

Post a Comment