Sunday, 24 January 2016

... આખરે તુ મને ના મળી, પણ મેં તારી વિદાઇ જોઇ

અંધકાર ની એ દરેક પળમા મેં તને યાદ કરી,
અંજવાળા ની દરેક પળમા મેં તારી રાહ જોઇ,
તારી એક જલક માટે સવાર ને સાંજ થતા જોઇ,
આખરે તુ મને ના મળી, પણ મેં તારી વિદાઇ જોઇ.. - વિશાલ પિપાવત

No comments:

Post a Comment