Saturday, 23 January 2016

એક અનદેખી મુલાકાત થઈ ગઇ એમની સાથે,

એક અનદેખી મુલાકાત થઈ ગઇ એમની સાથે,
વિશ્વાસ નિ એક પહેલ થઈ ગઈ તેમની સાથે,
પ્રેમ નિ એક ખાસ સુવાસ થઈ ગઈ તેમની સાથે,
દરિયા ની દિલેરી અને નદી નિ ભેટ થઇ ગઈ સાથે - વિશાલ પિપાવત

No comments:

Post a Comment