મળ્યા છે જગત માં ઘણા ,
કોઈ સારા અને કોઈ નરસા ,
સારા તો મન મા વસી ગયા ,
નરસા મને નડી ગયા,,,
જીતી ગયા એ જે જમાવટ કરી ગયા,
હારી તો ગયા એ જે બનાવટ કરી ગયા. - Pipavat
કોઈ સારા અને કોઈ નરસા ,
સારા તો મન મા વસી ગયા ,
નરસા મને નડી ગયા,,,
જીતી ગયા એ જે જમાવટ કરી ગયા,
હારી તો ગયા એ જે બનાવટ કરી ગયા. - Pipavat
No comments:
Post a Comment